Gujarati News

Gujarati News

News of Wednesday, 7th February 2018

ભાજપ માટે ખતરાની ઘંટડીઃ મહારાષ્ટ્રમાં કોંગ્રેસ-એનસીપીએ ફરી હાથ મિલાવ્યા

મુંબઇ : ૩ વર્ષ પહેલા એકબીજાથી છુટા પડેલા કોંગ્રેસ અને એનસીપી ફરી એકઠા થયા છેઃ પહેલીવાર બંને વચ્ચે લોકસભા અને મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીને લઇને બેઠક યોજવામાં આવી હતીઃ ર કલાક સુધી આ બેઠક ચાલી હતીઃ બંને પક્ષોએ સાથે રહીને લડવા મન બનાવ્યુઃ બંનેએ વિવાદો ઉકેલી લીધાઃ બંનેએ સ્વીકાર્યુ કે ચૂંટણી અલગ-અલગ રીતે લડયા એટલે ફાયદો ભાજપ અને શિવસેનાને થયોઃ સેકયુલર વોટો વહેચણી રોકવા માટે ગઠબંધન જરૂરી છેઃ હવે રાહુલ અને શરદ પવાર અંતિમ નિર્ણય લેશે

(10:31 am IST)