Gujarati News

Gujarati News

News of Wednesday, 6th November 2019

કર્ણાટકમાં મિડ ડે મિલ ખાદ્યા બાદ 60 થી વધુ બાળકોનીતબિયત લથડી : હોસ્પિટલમાં દાખલ

શાળામાં મધ્યાહ્નન ભોજન કર્યા બાદ બાળકોને અચાનક પેટમાં દુખાવો ઉપડ્યો

કર્નાટકમાં મીડ ડે મિલ ખાદ્યા બાદ 60થી વધુ બાળકોની તબિયત બગડતા હોસ્પિટલમાં દાખલ કરાયા છે  કર્ણાટકની એક પ્રાઇમરી સ્કૂલનાં 60 બાળકોને હોસ્પિટલમાં દાખલ કરાયેલ છે આ બાળકોને મિડ ડે મિલ ખાધુ હતુ. જેનાથી તેમને પેટમાં દુખાવો શરૂ થઇ ગયો હતો.

  કર્ણાટકનાં ચિત્રાદુર્ગમાં પ્રાથમિક શાળામાં મધ્યાહ્નન ભોજન કર્યા બાદ બાળકોને અચાનક પેટમાં દુખાવો થવા લાગ્યો હતો ત્યારબાદ તે બધાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે મધ્યાહ્નન ભોજન કર્યા બાદ બાળકોને પેટમાં દુખાવો અને ઉલટી થવાની ફરિયાદ થઈ હતી. આ પછી, આ તમામ બાળકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

(1:35 pm IST)