Gujarati News

Gujarati News

News of Thursday, 6th September 2018

૬ સપ્ટે. ૧૯૧પ ના રોજ દુનિયાની પહેલી પ્રોટોટાઇપ ટૈંક ''લિટીલ વિલી ''

એક અહેવાલ પ્રમાણે ૬ સપ્ટે. ૧૯૧પ ના રોજ દુનિયાની પહેલી પ્રોટોટાઇપ ટૈંક ''લિટીલ વિલી'' રજૂ થયેલ ૧૪ ટન વજનની આ ટેંક પરીક્ષણ દરમ્યાન ઘણી વખત ખાડામાં ફસાયેલ અને ખાડા ટેકરાવાળા રસ્તા ઉપર ફકત ૩.ર૧ કીલોમીટર કલાકની ગતિએ ચાલેલ. ત્યારબાદ બીજી પ્રોટોટાઇપ ટૈંક ''બિગ વિલી'' રજૂ થયેલ અને બીજા વિશ્વ યુદ્ધ દરમ્યાન આ ટેંકોએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવેલ.

(12:25 am IST)