Gujarati News

Gujarati News

News of Thursday, 6th September 2018

અફગાનિસ્તાનની રાજધાની કાબુલમાં બોમ્બ ઘડાકામાં ર પત્રકાર સહીત ર૦ ના મોત, ૭૦ ઘાયલ

અફગાનિસ્તાનના ગૃહ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે રાજધાની કાબૂલમાં રેસલિંગ કલબમાં થયેલ બે બોમ્બ ઘડાકામાં ર પત્રકારો સહીત ર૦ લોકોના મોત થયા છે. જયારે ૭૦ લોકો ઘાયલ થયા છે. મીડીયા રીપોર્ટ  ગ્રુપ એનએઆઇ ના જણાવ્યા અનુસાર બીજા ધમાકામાં ચાર પત્રકાર પણ ધાયલ થયા છે. અત્યાર સુધી આ મામલાની જવાબદારી એકપણ સંગઠને લીધી નથી.

(12:18 am IST)