Gujarati News

Gujarati News

News of Thursday, 6th September 2018

ઇસરોએ ૨૭ જેટલા નાના-મોટા ઉપગ્રહો બનાવવાનું કામ ખાનગી કંપનીઓને આપ્યું: વૈજ્ઞાનિકો નારાજ

અમદાવાદ : ઇસરો હવે ઉપગ્રહો છોડતા આધુનિક પોલર સેટેલાઇટ લોન્સ વ્હીકલ (પી.એસ.એલ.વી.) અને સ્મોલ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ (એસએસએલવી) રોકેટ બનાવવાનું પણ ખાનગી સેકટર પાસે કરાવવા વિચારી રહેલ છે. વૈજ્ઞાનિકોની નારાજગી ખુબ વધી ગઇ છે. તેઓ માને છે કે સરકાર તેમના કામમાં ચંચુપાત કરી રહી છે.(૧.૫)

(11:59 am IST)