Gujarati News

Gujarati News

News of Thursday, 6th September 2018

યમનમાં ચાલી રહેલ યુદ્ધ દરમ્યાન સ્પેને સાઉદીને બોમ્બનું વેંચાણ રદ કર્યુ

  એક અહેવાલ પ્રમાણ જાપાનમાં  ચાલી રહેલા યુદ્ધ  દરમ્યાન સ્પેને સાઉદી અરબને ૪૦૦ લેજર ગાઇડેડ બોમ્બનું  વેંચાણ રદ કર્યુ છે. એક અહેવાલ પ્રમાણે બંને દેશો વચ્ચે આ સમજુતી ર૦૧પ માં થયેલ. એવી આશંકા હતી કે સાઉદી નેતૃત્વ વાળી ગઠબંધન સેના આનો ઉપયોગ યમનમાં ઇરાનના સમર્થનવાળી હાઉતી વિદ્રોહીઓ સામે કરી શકે છે.

(12:00 am IST)