Gujarati News

Gujarati News

News of Thursday, 6th September 2018

યુપીમાં સ્પર્ધાત્મક પરીક્ષાના પેપર લીક કરવાના મામલે ''રાસૂકા'' કાયદો લાગશે

ઉત્તરપપ્રદેશમાં ર્સ્પધાત્મક પરીક્ષાના પેપર લીક થવાના મામલે જે લોકો આ કાર્યમાં સામેલ હશે તેના ઉપર રાષ્ટ્રીય સુરક્ષા કાનૂન(રાસૂકા) દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. સરકારે કહ્યું છે કે આવા ગંભીર મામલામાં સામેલ એજન્સીઓને બ્લેક લિસ્ટમાં મૂકવામાં આવશે. ગયા સપ્તાહ દરમ્યાન ટયુબવેલ ઓપરેટર ભરતી પરીક્ષાના પેપર લીક થવાને મામલે ૧૧ લોકોની  અટકાયત કરવામાં આવેલ.

(12:00 am IST)