Gujarati News

Gujarati News

News of Thursday, 6th September 2018

ભારતની મુલાકાત પહેલા અમેરીકી વિદેશમંત્રી પાક પી.એમ. ઇમરાન ખાન ને મળ્યા

:એક અહેવાલ પ્રમાણે ભારતની મુલાકાતે આવતા પહેલાં અમેરીકી વિદેશમંત્રી માઇક પોંપોયે પ્રધાનમંત્રી ઇમરાનખાન અને વિદેશમંત્રી શાહ મહમૂદ કુરેશી સાથે મુલાકાત કરી અને તેઓ પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરવાવાળા પહેલા પદાધિકારી હતા. ઇમરાનખાને અમેરીકા સાથેના સંબધો બાબતે કહ્યું કે એક ખેલાડી હંમેશા આશાવાદી હોય છે. તે મેદાનમાં ઉતરે છે અને વિચારે છે કે તઓ જીતવાના છે.

 

(12:00 am IST)