-
પરિવારમાં એક પણ સુપરસ્ટાર નથી, છતાં બોલિવૂડનો સૌથી ધનિક પરિવાર, ૧૦૦૦૦ કરોડની સંપત્તિ! access_time 10:08 am IST
-
હાફુસ કેરીની પુષ્કળ આવક ભાવ પ૦ ટકા ઘટી ગયા access_time 3:18 pm IST
-
યંત્ર પર ઓનલાઈન જુગારમાં દર પાંચ મિનીટે વિજેતા જાહેર થાયઃ આર.એસ.સુવેરા access_time 11:54 am IST
-
રાહત માંગવી કેજરીવાલને ભારે પડી : કોર્ટે અરજી ફગાવી ફટકાર્યો રૂ. ૭૫૦૦૦નો દંડ access_time 2:59 pm IST
-
કેરી ખાવાથી વજન અને બ્લડ શુગર વધી જાય.. ? કેટલું સત્ય છે ? access_time 9:37 am IST
News of Thursday, 6th September 2018
'૨૦૧૯ ઇન્ટરનેશનલ મિસીસ સૌંદર્ય સ્પર્ધા': યુ.એસ.ના ન્યુયોર્કમાં ૨૬ ઓગ.ના રોજ યોજાયેલી સ્પર્ધામાં વિજેતાનો તાજ ઇન્ડિયન અમેરિકન મહિલા સુશ્રી કામિની શંકરના શિરે
ન્યુયોર્કઃ અમેરિકાના ન્યુયોર્કમાં આવેલા મેનહટ્ટન મુમેન્ટ એન્ડ આર્ટસ સેન્ટર ખાતે ૨૬ ઓગ.ના રોજ યોજાઇ ગયેલી '૨૦૧૯ ઇન્ટરનેશનલ મિસીસ સૌંદર્ય સ્પર્ધા'માં ઇન્ડિયન અમેરિકન એન્ટ્રિપ્રિનીયર મહિલા ન્યુજર્સી સ્થિત સુશ્રી કામિની શંકર વિજેતા થયેલ છે.
યુ.એસ. વર્લ્ડ પ્રોડકશન ઇન્કમ આયોજીત ૨૬થી ૩૯ વર્ષની વય વચ્ચેની વૈવાહિક કે રાષ્ટ્રીયતાના ભેદભાવ વગરની આ આંતરરાષ્ટ્રીય વાર્ષિક સ્પર્ધામાં ૩૨ મહિલાઓએ ભાગ લીધો હતો. જેમાં વિજેતા બનેલી સુશ્રી કામિની ન્યુજર્સીમાં FabFit Fitness સ્ટુડીયોની ફાઉન્ડર છે. તેને ૨પ૦૦ ડોલરની ગ્રાન્ટ અપાશે. તે શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે જાગૃતિ ફેલાવવા માંગે છે. તેણે જણાવ્યા મુજબ સખત પુરૃષાર્થ કરવાથી તમામ સ્વપ્નો સાકાર થઇ શકે છે.
(8:57 am IST)