Gujarati News

Gujarati News

News of Thursday, 6th September 2018

મધ્યપર્દેશમાં કોંગ્રેસનો નવો અખતરો, જેના ફોલોઅર્સ વધુ તેને મળશે ટિકિટ

 

ભોપાલ :મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી 2018 પહેલા કોંગ્રેસે પક્ષના નેતાઓ માટે નવુ અને મુશ્કેલીભર્યુ ફરમાન જાહેર કર્યુ છે જો તમારે ચૂંટણી માટે ટિકિટ જોઈએ તો સૌથી પહેલા તમે સોશિયલ મીડિયા પર પોતાની પકડ જમાવો. પક્ષના નેતાઓ માટે ટ્વિટર અને ફેસબુક અકાઉન્ટ્સ રાખવુ અનિવાર્ય કરી દીધુ છે.

  આની સાથે સાથે કોંગ્રેસે મધ્યપ્રદેશમાં પક્ષના નેતાઓને તેમના સોશિયલ મીડિયાની વિગતો માંગી છે.

(8:56 am IST)