Gujarati News

Gujarati News

News of Thursday, 6th September 2018

એક સાથે ચૂંટણી કરાવવા EVM માટે 4,555 કરોડ રૂપિયા જોઈએ :લો પેનલ

 

નવી દિલ્હી :લૉ પેનલે કહ્યું કે, લોકસભા અને રાજ્ય વિધાનસભાઓની આગામી ચૂંટણી એક સાથે કરાવવી હોય તો નવા ઇવીએમ મશીન અને પેપર ટ્રેલ મશીનો ખરીદવા માટે રૂપિયા 4500 કરોડ રૂપિયાથી વધારેની જરૂર પડશે. 2019ની લોકસભા ચૂંટણીઓ માટે લગભગ 10,60,000 મતદાન કેન્દ્ર બનાવાશે, ઇવીએમ મશીન માત્ર 15 વર્ષ સુધી કામ કરી શકે છે.

(8:55 am IST)