Gujarati News

Gujarati News

News of Saturday, 5th October 2019

૧૯૭૧ ના જંગમા સામેલ રહેલા સૈન્‍ય અફસરથી દિલ્લીના એટીએમમાં ર મહિલાઓએ લૂંટયા રૂ. ૪૦૦૦૦

         દિલ્લીના હોજ ખાસમાં ગુરુવારના બે મહિલાઓએ એટીએમમાં ઘૂસી ૧૯૭૧ ના જંગમાં સામેલ રહી ચુકેલા સેનાના નિવૃત કેપ્‍ટન ૭૬ વર્ષીય એસ. કે. મહાજનના રૂ. ૪૦૦૦૦ લૂંટી લીધા.

          મહાજનએ જણાવ્‍યું કે ઘટનાના સમયે એટીએમ પર ગાર્ડ હતા પુરી  ઘટના સીસીટીવી કેમેરામાં કેદ છે અને પોલીસ આરોપીઓની તલાશ કરી રહી છે.

(12:10 am IST)