Gujarati News

Gujarati News

News of Saturday, 5th October 2019

રાજસ્‍થાન મહિલાનો આરોપઃ પુત્ર માટે કેરમ બોર્ડ લેવાથી ઇન્‍કાર કરવા બદલ પતિએ આપ્‍યા તીન તલાક

રાજસ્‍થાનના બારામાં કેરમ બોર્ડ લેવાથી ઇન્‍કાર કરવા પર એક શખ્‍સએ પોતાની પત્‍નીને તીન તલાક આપ્‍યા છે.

મહિલાએ કહ્યું કે એમના પતિએ એના પુત્ર માટે  કેરમ બોર્ડ લેવા કહ્યું જેનો ઇન્‍કાર કરવા પર ગુસ્‍સે થયેલ પતિએ એને તીન તલાક આપ્‍યા છે. જયારે પોલીસે મામલો દાખલ કર્યો છે.

પહેલા પણ ઘરેલું હિંસાનો મામલો દાખલ કરાવી ચુકી છે મહિલા, માવતરને ત્‍યાં રહે છે.

(12:00 am IST)