Gujarati News

Gujarati News

News of Saturday, 5th October 2019

દિલ્લીમાં બનશે પ્રથમ ખેલ વિશ્વવિદ્યાલય, સ્‍પોર્ટસ સ્‍કુલ પર ખોલશું: મુખ્‍યમંત્રી અરવિંદ કેજરીવાલની ઘોષણા

દિલ્‍હી સરકારએ મુંડકામા લગભગ ૯ં૦ એકટરમા પ્રથમ ખેલ વિશ્વવિદ્યાલય સ્‍થાપીત કરવા માટે બિલને મજુંરી આપી છે.

મુખ્‍યમંત્રી અરવિંદ કેજરીવાલએ કહ્યું અમારી યોજના સ્‍પોર્ટસ સ્‍કૂલ અને કોલેજ ખોલવાની પણ છે જો આ વિશ્વ વિદ્યાલય અંતર્ગત આવશે.

એમણે બતાવ્‍યૂ કે આ વિશ્વ વિદ્યાલય ના કુલપતિ કોઇ ખેલાડીનેૃ જ બનાવવામા  આવશે. આ યુનિવર્સિટી વિશ્વસ્‍તરીય ખેલાડી અને કોચ તૈયાર કરશે આ વિશ્વવિદ્યાલય ક્રિકેટ હોકી જેવા ખેલોમાં ડિગ્રી આપશે.

(12:00 am IST)