Gujarati News

Gujarati News

News of Wednesday, 5th June 2019

ત્યાગનુ નામ છે હિન્દુ, ઇમાનનુ નામ છે મુસલમાનઃ મમતા બેનરજી

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ કોલકતામા બુધવારના કહ્યું ત્યાગનું નામ છે હિન્દુ, ઇમાનનુ નામ છે મુસલમાન પ્યારનુ નામ છે ઇસાઇ શિખોનુ નામ છે બલિદાન આ છે અમારુ ત્યારૂ હિન્દુસ્તાન. આની રક્ષા અમે કરશુ એમણે કહ્યું ડરવાની જરુરત નથી જયારે સૂરજ ઉગે છે તો ખૂબ જ તાપ હોય છે પછી ઓછો થઇ જાય છે.

(12:12 am IST)