Gujarati News

Gujarati News

સંદીપસિંહ (ડીઆઈજી)ના 'જાદુ'થી શિવાનંદ ઝા (ડીજીપી) વિગેરે આફરીન: સુરેન્દ્રનગર-જામનગર-દેવભૂમિ દ્વારકા અને રાજકોટ જિલ્લાના સમાવેશવાળી રાજકોટ રેન્જમાં ચોરીના ગુન્હામાં ૩૮ ટકા, લૂંટમાં ૬૭ ટકા, અપહરણમાં ૬૦ ટકા જેવો ધરખમ ઘટાડાનો ચમત્કાર આ રીતે થયો : ઉંડા અભ્યાસ બાદ ૩૪ મુદ્દાની કામગીરીની રણનીતિના ભાગરૂપે ડીવાયએસપી કક્ષાના તમામ અધિકારીઓને ફરજીયાત બે નાઈટ રાઉન્ડ, તાબાના અધિકારીઓને પણ નાઈટ રાઉન્ડ કયાં કર્યા ? તેના ફોટોગ્રાફસ સવારે રાજકોટ રેન્જ ડીઆઈજીને મોકલવા ફરજીયાતઃ આટલેથી અટકવાને બદલે પેટ્રોલ પંપ, મંદિરો, દરીયાઈ પટ્ટી પર નિરીક્ષણ તથા સાયબર ક્રાઈમ અટકાવવાના માસ્ટર પ્લાનને પણ સફળતા સાંપડી access_time 11:52 am IST