Gujarati News

Gujarati News

News of Wednesday, 5th June 2019

દુનિયાના ૪૦૩ શહેરોમાંથી મુંબઇનો ટ્રાફિક સૌથી ખરાબ, દિલ્હી ચોથા સ્થાન પરઃ સર્વેનુ તારણ

લોકેશન ટેકનોલોજી સ્પેશ્યાલીસ્ટ ટોમટોમની રીર્પોટ મુજબ ર૦૧૮ મા ૬ મહાદ્વીપના પ૬ દેશોના ૪૦૩ શહેરોમાંથી મુંબઇનો ટ્રાફીક જામ સૌથી ખરાબ હતો. આમા બોગોટા (કોલંબીયા) બીજા લીયા(પેરુ) ત્રીજા અને નવી દિલ્હી ચોથા સ્થાન પર હતા. જયારે રાતે બે વાગ્યાથી સવારે પ વાગ્યા સુધીનો સમય મુંબઇમા ડ્રાઇવ કરવા માટે સૌથી સારો હતો.

(12:11 am IST)