Gujarati News

Gujarati News

News of Wednesday, 5th June 2019

નવી મુંબઇમા જોવા મળ્યું આઇએસના સંદેશોમા ધોની અને કેજરીવાલનુ નામઃ હાઇ એલર્ટ

નવી મુંબઇના ઉરણ વિસ્તારમા એક બ્રિજની નીચે થાંભલા પર ઇસ્લામીક સ્ટેટ ( આઇએસ) ની પ્રશંસામા સંદેશમા઼ લખેલ જોવા મળ્યુ છે જે પછી વિસ્તારમા હાઇએલર્ટ જારી કરવામા આવેલ છે. પોલીસ આયુકત સંજયકુમારના જણાવ્યા મુજબ આ સંદેશોમા દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને ભારતીય વિકેટકીપર બેટસમેન મહેન્દ્રસિંહ ધોનીનુ નામ પણ સામેલ છે.

(12:11 am IST)