Gujarati News

Gujarati News

News of Wednesday, 5th June 2019

બીજેપીએ પોતાનો નારો જયશ્રી રામ બદલી જય મહાકાળી કરી નાખ્યો : મમતાના ભત્રીજા અભિષેકની પ્રતિક્રિયા

પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનરજીના ભત્રીજા અભિષેક બેનરજીએ કહ્યું છે કે બીજેપીએ  પોતાનો નારો જયશ્રી રામથી બદલી જય મહાકાળી કરી નાખ્યો છે. કારણ રામની ટીઆરપી ઘટી રહી છે ર૦૧૪ ના મુકાબલે  લોકસભામા ટીએમસીની સીટો ઓછી હોવા પર એમણે કહ્યું ચિંતીત હોવાની જરૂરત નથી.

 

(11:45 pm IST)