Gujarati News

Gujarati News

News of Wednesday, 5th June 2019

જન્મદિવસ મનાવવા દરમ્યાન અમેરીકી તળાવમાં ડૂબી જવાથી ભારતીય સોફટવેર એન્જીનીયરનું મોત

વિશાખાપટ્ટનમ (આંધ્રપ્રદેશ)ના  સોફટવેર એન્જીનીયર ૩ર વર્ષીય અવિનાશ કુના નુ એમનો જન્મ દિવસ મનાવવા દરમ્યાન ન્યુજર્સી ( અમેરીકા) ના તળાવમા ડૂબી જવાનો મામલો સામે આવ્યો છે. અવિનાશ ભાડા પર લીધેલ નાવ પર પોતાના ૮ મિત્રો સાથે સવારી કરી રહ્યો હતો. અને તળાવમાં પડયા પછી ઘાંસમા ફસાઇ જવાને કારણે તે ઉપર ન આવી શકયો.

(11:45 pm IST)