Gujarati News

Gujarati News

News of Wednesday, 5th June 2019

ગરમીથી બચવા માટે કારમાં ઘૂસ્યો બાળકઃ દરવાજા લોક થઇ જવાના કારણે થયુ મોત

મહારાષ્ટ્રના આકોલામાં ગરમીથી બચવા માટે નજીકમાં ઉભેલી એક કારમા ઘુસ્યા પછી ૧ર વર્ષીય બાળકના મોતનો મામલો સામે આવ્યો છે. પોલીસએ બતાવ્યું કે બાળક કારમાં ઘુસ્યા પછી ઓટોમેટીક રીતે દરવાજા લોક થઇ ગયા અને રાતના જયારે કાર માલીકે દરવાજો ખોલ્યો તો તે એમાં બેહોશ પડયો હતો.

(11:44 pm IST)