Gujarati News

Gujarati News

News of Wednesday, 5th June 2019

શાનદાર લાગે છે : ઓબામાએ શિખ વ્યકિતની ઇન્દ્ર ધનુષી પાઘડીની કરી પ્રશંસા

પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ પ્રાઇડ મંથ (જુન) માટે સૈન ડિયાગોના નિવાસી શીખ જીવનદીપ કોહલી દ્વારા પહેરેલી ઇન્દ્રધનુષી પાઘડીની પ્રશંસા કરી. ઓબામાએ લખ્યુ આ દેશ માટે તમે જે કાંઇપણ કરો છો એના માટે ધન્યવાદ. પાઘડી શાનદાર લાગી રહી છે. જીવનદીપ એ જવાબ આપ્યા હું ખૂબ જ બોલું છુ પણ આજે મારી પાસે શબ્દો નથી.

(10:55 pm IST)