Gujarati News

Gujarati News

News of Wednesday, 5th June 2019

શાલીમાર એકસપ્રેસમાં મળી શંકાસ્પદ સામગ્રી, પોલીસે ખાલી કરાવ્યુ સ્ટેશન, ઇદના દિવસે આતંકી હુમલાની આશંકાઃ ગુપ્તચર એજન્સીની કાર્યવાહી

મુંબઇના લોકમાન્ય તિલક ટર્મીનલ રેલવે સ્ટેશન પર શાલીમાર એકસપ્રેસ ટ્રેનમાં સંદિગ્ધ સામગ્રી મળી છે. મુંબઇ રેલ્વે કમીશ્નરએ બતાવ્યું કે જીલેટીનનો છડો, બેટરીથી જોડાયેલ એક પેકેટ અને એક પત્ર મળ્યો છે જેમાં લખ્યુ છે આ પેકેટને અહી રાખો. આગળની ટીમ અહીંથી આગળ વધશે. જયારે પોલીસે સ્ટેશન ખાલી કરાવ્યુ છે.

 

(10:53 pm IST)