Gujarati News

Gujarati News

News of Wednesday, 5th June 2019

કેરળના ૧૯ વર્ષિય ભારતીયએ વ્હોટસ એપ બગ કર્યુ ઠીકઃ ફેસબુકના હોલ ઓફ ફેમમા મળી જગ્યા

મલયાલમ અખબાર માતૃભૂમિ અનુસાર ફેસબુકએ કેરળના ૧૯ વર્ષીય બીટેકના વિદ્યાર્થી કે.એસ. અનંત કૃષ્ણનને વ્હોટસ એપ બગ ઠીક કરવા માટે લગભગ રૂ.૩૪૦૦૦ ના ઇનામની રકમ મળી છે. અનંત કૃષ્ણનને ફેસબુકના  હોલ ઓફ ફેમ અને પોતાની થેંન્કસ લિસ્ટ ર૦૧૯ માં પણ જગ્યા મળી. આ બગથી  લોકો વ્હોટસ એપ પર યુજર્સ વગર જાણકારી ફાઇલ્સ હટાવી શકતા હતા.

(10:52 pm IST)