Gujarati News

Gujarati News

News of Wednesday, 5th June 2019

ઇદ પર બીએસએફ અને પાક રેન્જર્સ એ અટારી-વાઘા બોર્ડર પર મીઠાઇનું આદાન-પ્રદાન કર્યુ

ઇદના અવસર પર બુધવારના પંજાબમાં અટારી-વાઘા બોર્ડર પર બીએસએફ અને પાકિસ્તાન રેન્જર્સ વચ્ચે મીઠાઇનું આદાન-પ્રદાન થયુ. જયારે સિલીગુડ્ડી (પશ્ચીમ બંગાળ) પાસે ભારત-બાંગ્લાદેશ સીમા પર પણ બીએસએફએ બોર્ડર ગાર્ડસ બાંગ્લાદેશથી મિઠાઇઓનુ આદાન-પ્રદાન કરેલ. આ ઉપરાંત જમ્મુ-કાશ્મીરના પૂંછની કૃષ્ણા ઘાટી સેકટરમાં સેનાએ સ્થાનીય લોકો સાથે ઇદ મનાવી.

(10:50 pm IST)