Gujarati News

Gujarati News

News of Wednesday, 5th June 2019

પાકિસ્તાની મહિલા ઝેનીથ ઇરફાન સ્વર્ગસ્થ પિતાનું સ્વપ્ન પુર્ણ કરવા આખા દેશની બાઇક યાત્રાએ

નવી દિલ્હીઃ પિતાના સ્વપ્નને પુર્ણ કરવા માટે પાકિસ્તાની મહિલા બાઇકર આખા દેશમાં બાઇકથી પરિભ્રમણ કરી રહી છેે.

ઝેનીથના પિતા ઇરફાનનું ૩૪ વર્ષની નાની વયે અવસાન થયું હતું. તેમનું સપનું આખા વિશ્વમાં તેમના બાઇક પર ફરવાનું હતું તેમનું શરી દફનાવાયું પરંતુ ઝેનીથનું સપનું નહિ. પિતાને ખુબ જ પ્રેમ કરનારી દીકરીએ તેમને વચન આપ્યું કે તે મોટી થઇને તેમનું સપનું પુરૂ કરશે.

ત્યાર બાદ ર૦૧પમાં લાહોરથી શરૂ કરીને ૩ર૦૦ કી.મી.ની મુસાફરી બાઇક ઉપર કરી છે. તેમણે ર૦ હજાર કિ.મી.નો પ્રવાસ બાઇક ઉપર કર્યો છે.

(5:31 pm IST)