Gujarati News

Gujarati News

News of Wednesday, 5th June 2019

કોર્પોરેશન બેંક અને ઇન્ડીયન બેંકનું ઓબીસીમાં મર્જર કરવાનો પ્રસ્તાવ

નવી દિલ્હી : સ્ટેટ બેંકમાં સાથી બેંકો અને બરોડા બેંકમાં દેના અને વિજયા બેંકના મર્જર બાદ હવે બીજી ત્રણ બેંકોના મર્જરની તૈયારી : ઓબીસીએ નાણામંત્રાલયને પ્રસ્તાવ મોકલ્યો : મંજુરી બાદ કાર્યવાહી : ઓબીસી એ ઇન્ડીયન બેંક અને કોર્પોરેશન બેંકને પોતાનામાં સમાવવાનો પ્રસ્તાવ આપ્યો છે : વિલયની આશાએ ઓબીસી-કોર્પો. બેંકનો શેર વધ્યો : ઓબીસીએ ર૦૧.પ કરોડનો નફો કર્યો છે : કોર્પો. બેંક અને ઇન્ડીયન બેંકને ખોટ થઇ હતી : કોર્પો. બેંકની ખોટ વધીને ૬પ૮૧.૪૯ કરોડ તો ઇન્ડીયન બેંકને ૧૯૦ કરોડની ખોટ થઇ છે

(3:55 pm IST)