Gujarati News

Gujarati News

News of Wednesday, 5th June 2019

અટલ બિહારી બાજપેયી માટે ખાવાનુ બનાવનાર શેફ જિગ્સ કાલરાનુ નિધન

મહશૂર શેફ જે. ઇન્દરસિંહ કાલરાનુ સોમવારના મુંબઇમાં ૭ર વર્ષની ઉમરમા નિધન થયુ. જિગ્સ કાલરાના નામથી મશહૂર ઇન્દરસિંહ પૂર્વ પ્રધાનમંત્રી અટબ બિહારી બાજપેયી, પ્રિન્સેસ ડાયેના અને બિલ કિલન્ટન જેવી વ્યકિતઓ માટે જમવાનુ બનાવતા હતા. કાલરાએ વિભિન્ન આંતરરાષ્ટ્રીય ખાદ્ય સમારોહમાં પણ ભારતનુ પ્રતિનિધિત્વ કર્યુ હતુ.

(9:53 am IST)