Gujarati News

Gujarati News

News of Wednesday, 5th June 2019

ગત નાણાંકીય વર્ષમાં બેંકોને લાગ્યો 71,500 કરોડનો ચૂનો : 6800 ફરિયાદો દાખલ :આરટીઆઇમાં ખુલાસો

નવી દિલ્હી :ભારતીય રિઝર્વ બેન્ક દ્રારા એક RTIમાં આપવામા આવેલી માહિતી પ્રમાણે નાંણાકીય વર્ષ 2018-19માં 6800 જેટલા બેંક છેતરપિંડીના કેસ નોંધાયા છે. અને 71500 કરોડનો બેંકોનો સીધો કે આડકતરી રીતે ચૂનો લાગ્યો છે. વર્ષ 2017-18માં આ આંકડો 41167 કરોડનો હતો અને 5916 કેસ નોંધાયા હતા. છેલ્લા 11 નાણાકીય વર્ષોમાં એટલે કે 2008 થી અત્યાર સુધીમાં આ અંકડો અધધધ 2 લાખ કરોડનો છે અને કુલ 53334 કેસ નોંધાયા છે. આ કુલ આંકડામાં 75 થી 80% છેતપીંડી જાહેર ક્ષેત્રની બેંકો સાથે નોંધવામાં આવી છે

RBI દ્રારા RTI અંતર્ગત આપવામાં આવેલી માહિતી અને આંકડા મુજબ વર્ષ 2018 - 19માં બેંક સાથે છેતપીંડીના રકમમાં અધધધ 73% જેટલો ઉછાળો જોવા મળી રહ્યો છે. વર્ષ 2017 -18માં જે છેતરપીંંડીનો આંકડો 41167 હતો તે 2018 - 19માં વધીને 715452 કરતા પણ વધુંનો નોંધાયો છે.

 

છેલ્લા 10 વર્ષોમાં બેંક સાથે થયોલા છેતરપીંડીના રકમ અને કેસોની વિગત…..

વર્ષ

કેસોની સંખ્યા

છેંતપીંડીની રકમ

૨૦૦૮-૦૯

૪૩૭૨

૧૮૬૦ કરોડ

૨૦૦૯-૧૦

૪૬૬૯

૧૯૯૮ કરોડ

૨૦૧૦-૧૧

૪૫૩૪

૩૮૧૫ કરોડ

૨૦૧૧-૧૨

૪૦૯૩

૪૫૦૧ કરોડ

૨૦૧૨-૧૩

૪૨૩૫

૮૫૯૦ કરોડ

૨૦૧૩-૧૪

૪૩૦૬

૧૦૧૭૦ કરોડ

૨૦૧૪-૧૫

૪૬૩૯

૧૯૪૫૫ કરોડ

૨૦૧૫-૧૬

૪૬૯૩

૧૮૬૯૮ કરોડ

૨૦૧૬-૧૭

૫૦૭૬

૨૩૯૩૩ કરોડ

૨૦૧૭-૧૮

૫૯૧૬

૪૧૧૬૭ કરોડ

૨૦૧૮-૧૯

૬૮૦૦

૭૧૫૦૦ કરોડ

વર્ષ           કેસોની સંખ્યા  છેંતપીંડીની રકમ

૨૦૦૮-૦૯       ૪૩૭૨      ૧૮૬૦ કરોડ

૨૦૦૯-૧૦       ૪૬૬૯      ૧૯૯૮ કરોડ

૨૦૧૦-૧૧       ૪૫૩4      3 ૮૧૫ કરોડ

૨૦૧૧-૧૨       ૪૦૯૩      ૪૫૦૧ કરોડ

૨૦૧૨-૧૩       ૪૨૩૫      ૮૫૯૦ કરોડ

૨૦૧૩-૧૪       ૪૩૦૬     ૧૦૧૭૦ કરોડ

૨૦૧૪-૧૫      ૪૬૩૯     ૧૯૪૫૫ કરોડ

૨૦૧૫-૧૬     ૪૬૯૩      ૧૮૬૯૮ કરોડ

૨૦૧૬-૧૭     ૫૦૭૬      ૨૩૯૩૩ કરોડ

૨૦૧૭-૧૮     ૫૯૧૬      ૪૧૧૬૭ કરોડ

૨૦૧૮-૧૯     ૬૮૦૦     ૭૧૫૦૦ કરોડ

(9:52 am IST)