Gujarati News

Gujarati News

News of Thursday, 5th May 2022

જમ્મુ અને કાશ્મીરના કોકરનાગ વિસ્તારમાંથી ખૂંખાર આતંકવાદી ઝડપાયો

હિઝબુલ-મુજાહિદ્દીનના સક્રિય આતંકવાદી ઈશ્ફાક શેરગોજરીની શસ્ત્રો અને દારૂગોળો સાથે ધરપકડ

જમ્મુ અને કાશ્મીરના અનંતનાગ જિલ્લાના કોકરનાગ વિસ્તારમાં હિઝબુલ-મુજાહિદ્દીનના સક્રિય આતંકવાદી ઈશ્ફાક શેરગોજરીની શસ્ત્રો અને દારૂગોળો સાથે ધરપકડ કરવામાં આવી છે: પોલીસ

 

(12:14 am IST)