Gujarati News

Gujarati News

News of Thursday, 5th May 2022

શેરબજારમાં પ્રારંભે ટનાટન તેજી

ખ્‍મુંબઇ :.. અમેરિકી ફેડરલ રિઝર્વે અપેક્ષા મુજબ વ્‍યાજદર વધારતા શેરબજારે આપ્‍યો આવકારઃ બજારમાં ટનાટન તેજીઃ ૧૦-૧પ કલાકે સેન્‍સેકસ ૭૯૦ પોઇન્‍ટ વધીને પ૬૪પ૯: નીફટી ર૩૭ પોઇન્‍ટ વધીને ૧૬૯૧૪ ઉપર ટ્રેડ કરે છે. આઇટી - બેંક શેર્સમાં લેવાલી, એસબીઆઇ ૪૯ર, ઇન્‍ફોસીસ ૧પ૭પ, ટાટા સ્‍ટીલ ૧ર૯પ, જસ્‍ટ ડાયલ ૮૦૧, થાયરોકેર ૭૮૦ ઉપર છે.

(11:45 am IST)