Gujarati News

Gujarati News

News of Sunday, 5th April 2020

જામનગરમાં કોરોના પોઝિટિવ કેસ નોંધાયો

જામનગર : બિનસત્તાવાર અહેવાલ મુજબ પૂણેથી આવેલ કોઈ વ્યક્તિને જામનગરમાં કોરોના પોઝીટીવ આવેલ છે. સત્તાવાર જાહેરાત કલેકટર થોડીવારમાં કરશે.
આ સિવાય એક જામનગર, એક મોરબી અને એક ગીર સોમનાથ મળી ત્રણ સેમ્પલ નેગેટિવ આવ્યા છે
જામનગર ખાતેની કોરોના ટેસ્ટિંગ લેબોરેટરીમાં આજે ટેસ્ટિંગ માટે 4 સેમ્પલ આવ્યા હતા

(4:50 pm IST)