Gujarati News

Gujarati News

News of Sunday, 5th April 2020

મહારાષ્‍ટ્ર : મુંબઇના ધારાવીમાં આજે ર વધુ કોરોના પોઝીટીવ કેસ, વિસ્‍તારમાં સંક્રમિતોની સંખ્‍યા પ થઇ

મુંબઇ :  મુંબઇના ધારાવીમાં આજે ર વધુ કોવિડ-૧૯ પોઝીટીવ  કેસ (એક પુરૂષ અને એક મહિલા) મળ્‍યા છે. આ ક્ષેત્રમાં કોરોના વાયરસના પોઝીટીવ મામલાની કુલ સંખ્‍યા હવે પ થઇ ગઇ છે.

(12:00 am IST)