Gujarati News

Gujarati News

News of Friday, 5th March 2021

ભાવ વધારા સામે અવાજ ઉઠાવો: કોંગ્રેસનું નવું ઓનલાઈન અભિયાન શરૂ

કોંગ્રેસે આજે ઓનલાઇન કેમ્પેઇન શરૂ કરેલ છે અને "ભાવ વધારા સામે અવાજ ઉઠાવો" આંદોલન આરંભી દીધું છે. રાહુલ ગાંધીએ લોકોને ભાવ વધારાના ચકરાવામાં ધકેલી દેવાનો કેન્દ્ર ઉપર આરોપ મૂકતા કહ્યું છે કે ભાવ વધારો માત્રને માત્ર કર ઉપાર્જન (ટેક્સ કમાવવા) માટે જ ઝીકવામાં આવી રહ્યો છે.

(12:59 pm IST)