Gujarati News

Gujarati News

News of Saturday, 5th January 2019

રક્ષા સોદો અને રક્ષાનો સોદો કરવામાં ફરક છે : રાફેલ પર નિર્મલા સીતારમણની ટીપ્પણી

લોકસભામાં રાફેલ પર ચર્ચાનો જવાબ આપતા રક્ષામંત્રી નિર્મલા સીતારમણએ કહ્યું છે કે '' રક્ષા સૌદે'' અને દેશની રક્ષાનો સોદો કરવામાં ફરક હોય છે.  એમણે કહ્યું કે કારગીલ પછી  ચીન અને પાકિસ્તાનએ પોતાના વિમાનોની સંખ્યા વધારી એટલા માટે સંવેદનશીલ સીમાઓને ધ્યાનમાં રાખી દેશના વિમાનોની ખરીદીને  પ્રાથમિકતા આપવી જોઇએ.

(12:00 am IST)