Gujarati News

Gujarati News

News of Saturday, 5th January 2019

મુંબઇમા મકાનના ચોથા માળ ઉપરથી જમીન પર પડેલ ૧૪ મહીનાનું બાળક વૃક્ષને કારણે બચ્યુ

મુંબઇમાં ૧૪ મહીનાનુ બાળક અથર્વ બરકડે ચોથા માળ ઉપરથી પડયા બાદ એક વૃક્ષને કારણે બચી જવા પામેલ. આ ઘટના લિવીંગ રૂમમાં ગ્રીલ ન હોવાથીી અને ત્યાં રમી રહેલ અથર્વ બારીની નીચે મૌજુદ વૃક્ષ પર થઇને જમીન ઉપર પડેલ. અથર્વના દાદીએ બારી ખોલ્યા પછી  બરાબર બંધ કરેલ ન હતી.

(12:00 am IST)