Gujarati News

Gujarati News

News of Tuesday, 4th December 2018

દિલ્હીના ચાંદની ચોકમાં આવેલ ખાનગી લોકરમાંથી રપ કરોડ મળ્યા : લોકરના કેવાયસી ન હતા : (સીબીડીટી )

કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડ (સીડીબીટી) ના ચેરમેન સુશીલ ચંદ્રાએ દિલ્હીના ચાંદની ચોકમાં આવેલ દુકાનના ખાનગી લોકરમાંથી રપ કરોડ મળવા પર કહ્યુ કે આ લોકરોના કેવાઇસી મેળવવામાં આવેલ ન હતા. (પોતાના ગ્રાહકોને જાણો) એમણે આગળ ઉપર કહ્યુ કે પૂછપરછ દરમ્યાન લોકર માલિક આ પૈસાનો વ્યવહાર બતાવવામાં અસફળ રહેલ.

(11:43 pm IST)