Gujarati News

Gujarati News

News of Tuesday, 4th December 2018

ઉત્તર પ્રદેશઃ બુલંદશહર હિંસાના માસ્ટર માઇન્ડ બજરંગદળના યોગેશની ધરપકડઃ ભીડને ઉશ્કેરેલ

લખનો તા.૪: બુલંદશહેરમાં ફેલાયેલી હિંસાના ષડયંત્રકારોની ધરપકડ હવે શરૂ થઇ ગઇ છે. ગઇકાલે રાતે ચાલુ દરોડામાં પોલીસે ૩ લોકોની ધરપકડ કરી અને ૭૫ લોકો વિરૂદ્ધ કેસ નોંધવામાં આવ્યા. હવે આ હિંંસાના મુખ્ય ષડયંત્રકારનાં નામનો ખુલાસો પણ થયો છે. બજરંગદળ સાથે જોડાયેલા યોગેશરાજ પર ત્યાં હાજર લોકોને ભડકાવવાનો આરોપ છે.

(3:38 pm IST)