Gujarati News

Gujarati News

News of Tuesday, 4th December 2018

આ રાજનીતિ છે, હું મુખ્યમંત્રીને માન આપુ છુ, રાહુલ ગાંધી મારા કેપ્ટન છે, આમાં કાંઇ ખોટું છે ? : પંજાબ મંત્રી નવજોત સિધ્ધુ

પંજાબના મંત્રી નવજોતસિંહ સિધ્ધુએ '' હિન્દુસ્તાન ટાઇમ્સ''ને કહ્યુ કે આ રાજનીતિ છે હું મુખ્યમંત્રીને માન આપુ છુ મે કહ્યુ કે રાહુલ ગાંધી મારા કેપ્ટન છે આમાં કાંઇ ખોટું છે ? સિધ્ધુએ આગળ ઉપર કહ્યુ કોઇ આ વાતનો  ઇન્કાર કરીને બતાવે કે રાહુલ ગાંધી અમારા કેપ્ટન નથી. તે (અમરીન્દર) ઇન્કાર કરે કે રાહુલ એમના કેપ્ટન નથી.

 

(12:00 am IST)