Gujarati News

Gujarati News

News of Wednesday, 4th July 2018

ભારતીયોનું સ્માર્ટફોનના ઘેલપણના કારણે વિદેશી હૂંડિયામણ ગુમાવવું પડે છે

style="text-align: justify;">નવી દિલ્હી :ભારતીયોનું સ્માર્ટફોન પાછળનું ઘેલપણ મોદી સરકારના પ્લાન પર ભારે પડી રહ્યું છે. ઈલેક્ટ્રોનિક્સ આઈટમોની ડિમાન્ડ એટલી બધી વધી ગઈ છે કે, જેના કારણે ભારતમાં ક્રુડ પછી બીજા નંબરે સૌથી વધુ તેની આયાત થતા ભારતે વિદેશી હુંડિયામણ ગુમાવવું પડી રહ્યું છે.
 દેશની વેપાર ખાધ વધતાં રૂપિયો નબળો પડી રહ્યો છે. દેશના ચાલુ ખાતાની ખાધ જીડીપીના 1.9 ટકાથી વધીને 2.3 ટકા થઈ શકે છે.
(9:07 pm IST)