Gujarati News

Gujarati News

News of Wednesday, 4th July 2018

LG કેબિનેટની સલાહથી કામ કરે : સુપ્રિમ કોર્ટ

દિલ્હી અધિકારોના જંગ મામલે કોર્ટની ટિપ્પણી : LGએ કેબિનેટની સલાહ માનવી પડે : LG દિલ્હીના પ્રશાસક છે : સુપ્રિમે કહ્યું કે દરેક બાબતમાં ઉપરાજ્યપાલની મંજૂરી જરૂરી નથી

સુપ્રિમ કોર્ટની ખંડપીઠ દ્વારા નિર્ણય સંભળાવાયો : દિલ્હીમાં વહીવટી વડા મુદ્દે SCમાં     ચુકાદો અપાયો : દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો શકય નથી : CJIએ કહ્યું કે, ઉપરાજ્યપાલ દિલ્હીના પ્રશાસક છે : જજે કહ્યું કે દરેક નિર્ણય ઉપરાજ્યપાલની મંજૂરીની જરૂરી નથી : સુપ્રિમે કહ્યું કે ઉપરાજ્યપાલ તમામ નિર્ણય લઇ શકે નહિ :  દિલ્હીનો કોઇ બોસ નહિ : સંસદનો કાયદો સર્વોપરીઃ દિલ્હીની સ્થિતિ અન્ય રાજ્ય જેવી નથી

(12:29 pm IST)