Gujarati News

Gujarati News

News of Thursday, 4th January 2018

બેંકમાં કામ કરતા પરિવારમાં ન કરો શાદીઃ દારૂલ ઉલુમનો ફતવો

સહારનપુરઃ ઇસ્લામિક શિક્ષણ સંસ્થા દારૂલ ઉલુમ દેવબંધે એક નવો ફતવો બહાર પાડયોઃ જેમાં મુસ્લિમોને જણાવાયુ છે કે, તેઓ એવા પરિવારથી દુર રહે જે બેન્કીંગ સેકટરમાં નોકરીથી રૂપિયા કમાઇ રહ્યા છેઃ આવા પરિવારમાં શાદી ન કરવા જણાવાયુ છેઃ જેના પિતા બેંકમાં નોકરી કરતા હોય ત્યાં શાદી ન કરવીઃ બેન્કીંગ સેકટર વ્યાજ પર આધારીત છ જે ઇસ્લામમાં હરામ છેઃ હરામની કમાણીથી ચાલતા પરિવારમાં શાદી ન થવી જોઇએ.

(4:23 pm IST)
  • હાલની પરિસ્થિતિ જોતા ગુજરાત ભાજપના પ્રભારી શ્રી ભુપેન્દ્ર યાદવ બદલાય તેવી સેવાય રહેલી શક્યતા : ભાજપ હાઈકમાન્ડે પ્રભારી બદલવાનું મન બનાવી લીધું હોવાની થઇ રહેલી ચર્ચા : હાલ શ્રી યાદવને કર્ણાટકની ચૂંટણીની જવાબદારી સોંપાઈ છે. access_time 4:21 pm IST

  • ગાઢ ધુમ્મ્સને કારણે પંજાબની તમામ સ્કૂલોના સમયમાં ફેરફારઃ સવારે ૧૦ વાગ્યે સ્કૂલ ખુલશે access_time 11:24 am IST

  • દિલ્હીમાં સતત બીજા દિવસે ધુમ્મસનું સામ્રાજયઃ આવતી-જતી ૧૨ ટ્રેન રદઃ ૪૯ ટ્રેન તથા ૨૦ ફલાઇટ મોડી access_time 11:24 am IST