Gujarati News

Gujarati News

News of Monday, 3rd October 2022

હોશિયારી ભારે પડી! યુવકે કોબ્રાને કરી કિસ અને પછી...

બેંગ્‍લોર,તા. ૩ : કર્ણાટકનાં એક યુવકને તેણે કરેલી હોશિયારી ભારે પડી હોવાનો કિસ્‍સો સામે આવ્‍યો છે. મળતી માહિતી અનુસાર યુવકે કોબ્રાને કિસ કરવાની કોશિશ કરી હતી. તે કિસ કરે એ પહેલા જ કોબ્રાએ બચકું ભરી લીધું હતું. જેને કારણે તાત્‍કાલિક તેને હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવ્‍યો હતો. ત્‍યાં હાજર લોકોએ સાંપને પકડવાની કોશિશ કરી રહી, પરંતુ તે હાથમાં આવ્‍યો નહોતો. આ આખો મામલો શિવમોગ્‍ગા જિલ્લાના ભદ્રાવતીના બોમ્‍મનકટ્ટેનો છે. આ ઘટનાનો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે.

(10:41 am IST)