Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd September 2019

તાલીમી પાયલોટને ફલાઇગ લેશનના પહેલા દિવસે જ કરવી પડી ઇમરજન્સી લેડિંગઃ નસીબની બલિહારી

પ્રશિક્ષકના બેહોશ થયા પછી ઓસ્ટ્રેલીયામાં એક ટ્રેઇની પાયલોટને પોતાના પ્રથમ ફલાઇંગ લેશનના દિવસે જ આપાતકાલિન લેડિંગ કરાવવી પડી હતી.

ઉડ્ડાનના એક કલાક પછી જ મેકસ સિલ્વેસ્ટરના પ્રશિક્ષક બેહોશ થઇ ગયા જે પછી એમણે એર ટ્રાફીક કન્ટ્રોલને ફોન કર્યો.

પર્થના હવાઇ મથકથી ઓપરેટરોએ એમના વિમાનને લેન્ડ કરાવવામાં મદદ કરી આ એક પરફેકટ લેંડિંગ હતુ. એમ ફલાઇટ સ્કુલના માલીકનુ કહેવું છે. હવે સ્થિર છે પ્રશિક્ષકની હાલત.

(12:00 am IST)