Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd July 2019

જયપુરમાં ૭ વર્ષની બાળકી સાથે દુષ્કર્મઃ પ્રદર્શનો વચ્ચે રોકવામા આવી ઇન્ટરનેટ સેવા

જયપુરમાં એક શખ્સ દ્વારા ૭ વર્ષની બાળકીનુ અપહરણ અને તેની સાથે દુષ્કર્મ કરવાનો મામલો સામે આવ્યો છે.

ઘટનાને લઇ હજારો લોકોએ પ્રદર્શન કર્યુ. અને લગભગ ૭૦૦ લોકો હોસ્પિટલની બહાર એકત્ર થયા. ઇલાકામા તનાવ વચ્ચે પોલીસે ૧૩ પોલીસ ક્ષેત્રોમાં બુધવાર સવારના ૧૦ વાગ્યા સુધી ઇન્ટરનેટ સેવા બંધ કરી દીધી હતી.

(11:53 pm IST)