Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd July 2019

મુંબઇ એરપોર્ટનો મુખ્ય રન વે બે'દી થયા બંધઃ વિમાન હટાવવાના પ્રયાસો ચાલુ

મુંબઇ એરપોર્ટના મુખ્ય રન-વે ઉપર સોમવારે રાત્રે સ્પાઇસ જેટનું વિમાન સ્લીપ થઇ જતા અટવાય પડયું હતુ. આજે બુધવારે પણ વિમાન હટાવવાના પ્રયાસો ચાલુ છે જે માટે એકક્રાફટ રીકવરી ટીમે વિમાન હટાવવા એરબેગનો ઉપયોગ પણ કર્યો છે. વીમાન હજુ મુખ્ય રન-વે ઉપર હોવાથી કેટલીયય ફલાઇટ કેન્સલ કરાઇ છે અને ઘણી ફલાઇટને ડાયવર્ટ કરવી પડી છે. હાલ મુંબઇ એરપોર્ટ ઉપર બીજા રન-વેનો ઉપયોગ કરવામાં આવી રહયો છે. સોમવારની બનેલી ઘટનામાં તમામ મુસાફરોને વિમાનમાંથી સુરક્ષીત કાઢવામાં આવ્યા હતા.

(1:50 pm IST)