Gujarati News

Gujarati News

News of Friday, 3rd May 2019

આજથી પાર ડ્રગ્સનું ભરણુ ખુલ્યું : ૮મીએ બંધ થશે

૨૦૦૦ના ગુણાંકમાં ૨૦૦૦ ઇકવીટી શેર્સની મીનીમમ અરજી ઇશ્યુ પ્રાઇસ રૂ. ૫૧

મુંબઇ તા. ૩ : એકટીવ ફાર્મા ઇન્ગ્રેડીયન્ટ્સ અને ડોમેસ્ટિક તેમજ આંતરરાષ્ટ્રીય એકસપોર્ટ માર્કેટમાં ફાઈન કેમિકલ્સ મેન્યુફેકચરર PAR ડ્રગ્સ એન્ડ કેમિકલ્સ લીમીટેડ; નેશનલ સ્ટોક એકસચેન્જ ઓફ ઈન્ડિયા લિમિટેડ (એનએસઈ ઇમર્જ) ના ઇમર્જ પ્લેટફોર્મ પર ઇનીશીયલ પબ્લિક ઓફરિંગ (આઇપીઓ અથવા ઇશ્યૂ) રજુ કરશે જે આજે ખુલ્યો છે અને ૦૮ મે ૨૦૧૯, બુધવારના બંધ થશે. જેમાં ફેસવેલ્યુ રૂ.૧૦ પ્રતિ ના દરે ફિકસ પ્રાઈઝ ઈશ્યુ રૂ.૫૧ પ્રતિ ઇકિવટી શેર રહેશે.ઇશ્યુ અને નેટ ઇશ્યૂ અમારી કંપનીની ફુલ્લી ડીલ્યુટેડ પોસ્ટ ઇશ્યૂ ઇકિવટી શેર મૂડીમાં અનુક્રમે ૨૭.૧૮% અને ૨૫.૩૨% ઉમેરશે કરશે. ઇકિવટી શેર્સનો ફેસ વેલ્યુ રૂ. ૧૦  પ્રતિ ઇકિવટી શેર છે.ઉભી થયેલી રકમનો ઉપયોગ કંપનીની વર્કિંગ કેપિટલ રીકવાયર્મેન્ટ્સ તેમજ જનરલ કોર્પોરેટ માટે થશે.

(3:32 pm IST)