Gujarati News

Gujarati News

News of Saturday, 3rd April 2021

જમ્મુ કાશ્મીરમાં પણ કોરોનાએ દોટ મૂકી: એક જ દિવસમાં ૫૧૭ નવા કેસ

જમ્મુ કાશ્મીરમાં પણ કોરોના ઝડપ પકડવા લાગ્યો: આજે જમ્મુ-કાશ્મીરમાં રાત્રી સુધીમાં ૫૧૭ નવા કોવિદ કેસો સાથે નવો વિક્રમ સર્જ્યો છે. કુલ કોરોના સંક્રમિત કેસોની સંખ્યા ૧,૩૧,૯૩૮ થઈ છે. આજે પાંચ વધુ મૃત્યુ સાથે જમ્મુ-કાશ્મીરમાં કોરોનાનો કુલ મૃત્યુ આંક ૨૦૦૩ થયો છે.

(12:00 am IST)