Gujarati News

Gujarati News

News of Saturday, 3rd February 2018

મહારાષ્ટ્ર : ભારતની 'પ્રથમ મહિલા ડિટેકટીવ' રજની પંડિતની ધરપકડ

ગેરકાનૂની રીતે કોલ ડિટેલ્સના રેકોર્ડ્સ વેચવાનો આરોપ

મુંબઈ : મહારાષ્ટ્ર પોલીસે શુક્રવારે ભારતની કથિત પ્રથમ મહિલા ડિટેકટીવને ગેરકાનૂની રીતે કોલ ડિટેલ્સના રેકોર્ડ્સ(સીડીઆર) મેળવવાના આરોપસર ધરપકડ કરી હતી. પોલીસે જણાવ્યું છે કે સીડીઆર વેચવાની ભૂમિકામાં રજનીની સ્પષ્ટ રીતે સંડોવણી જોવા મળી રહી છે. આ સાથેજ પોલીસે આ કિસ્સામાં કેટલાક અન્ય લોકોની પણ ધરપકડ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

(8:10 pm IST)