Gujarati News

Gujarati News

News of Friday, 3rd January 2020

યાત્રીઓને ફલાઇટમાં મળ્યા હતા વંદા, પુના જિલ્લા ઉપભોકતા ફોરમએ ઇંડિગોને વળતર આપવાનો નિર્દેશ કર્યો

પુના જિલ્લા ઉપભોકતા ફોરમએ ઇંડિગોને બે યાત્રીઓને ટકા વ્યાજ સાથે ટિકીટના પૈસા અને વળતર તરીકે વધારાના રૂ. પ૦,૦૦૦ આપવા કહ્યું છે. જેને ફલાઇટમા કોકરોચને કારણે પરેશાની ભોગવવી પડી.

યાત્રિઓની ફરિયાદ પર એર લાઇનની દિલ્લીમાં આવેલ ઓફિસએ કહ્યું હતુ કે સીટની નીચે વંદા મળવા ગંભીર અપરાધ નથી.

(10:49 pm IST)